Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free
Published On : 08-Mar-2019 08:00am2.3k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
37 Comments
અત્યારે કોઈ કોઈની મદદે જલદી આવતું નથી. રસ્તા મા કોઈ નો અકસ્માત થાય તો કોઈ ઊભું કરવા પણ જતુ નથી.
બસ દુઃખ તો એ જાણી ને થયું કે ત્યાં ઘણા પુરુષો હોવા છતાં કોઈ એક પણે આગળ આવી મદદ કરવાની હિંમત ના કરી.!!
શું તે બધા ખરેખર પુરુષ કહેવાવા ને લાયક છે??
અને
જો આપણે આપણી આસપાસ કોઈ ની મદદ ન કરી શકીએ તો
શું આપણે પણ માણસ કહેવાવા ને લાયક છીએ..??
So true,નીરવ પટેલ. સ્ત્રી પોતાના કર્તવ્ય ભજવીને કારણે ઘણીવાર ધાર્યું કામ નથી કરી શકતી. પણ આનો કોઇ ગમ નથી રાખતી કારણ કે તે આને પોતાનો ઘમઁ માને છે.
હા, કોમલબેન. આ પગલું ઉઠાવતી વખતે અમને ખૂબ હિમ્મત ભેગી કરવી પડી હશે. આવી હિમ્મત ભગવાન આપણને પણ આપે અને આપણે પણ ઊંચાઈઓ સર કરી શકીએ.
ખરેખર ! આવી પરિસ્થિતિ માં કોઈપણ વ્યક્તિ હિંમત હારી જાય પરંતુ અરુનીમા એ હિંમત ના હારી. અને જ્યારે એણે બચેનદ્રી પાલ ને મળી એની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બચેનદ્રી પાલે કહ્યું હતું કે તારી મક્કમતા થી તું અડધો એવરેસ્ટ ચઢી ગઈ હવે અડધો જ બાકી રહ્યો. આવી દરેક સ્ત્રી ઓ ને લાખ લાખ સલામ, નમન .
કેરિયર વુમન કે જે કઈ કરવા ઈચ્છે છે, દુનિયાને પાછળ રાખી પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે. એવી સ્ત્રીના જીવનમાં ટકી રહેવું પણ આજના પુરુષો માટે મુશ્કેલ છે. અને આજ કારણે ઘણી સ્ત્રીઓ પોતાના લક્ષ સુધી પહોંચી નથી શકતી. લક્ષ સુધી ના પહોંચવવા માટે ક્યાંક ને ક્યાંક એ સ્ત્રીનો પતિ, પિતા કે પુત્ર જ કેન્દ્રમાં હોય છે. પુરુષ જો ખરાં અર્થમાં સ્ત્રીની હિંમત બને. પોતાનો અહમ બાજુએ મૂકી એનો માર્ગદર્શક બને તો સ્ત્રી ક્યારેય હારતી નથી. એ સફળતાનાં શિખર સુધી જરૂર પહોંચશે.
દરેક પુરુષના જીવનમાં એક સ્ત્રી એવી તો હોય છે જ જેને નમન કરવાનું મન થાય. મારા જીવનમાં પણ ઘણી સ્ત્રીઓનો ભેટો થયો. મારી મમ્મી તો મારા માટે આદર્શ છે જ. પણ દોઢ વર્ષ પહેલાં એક એવી સ્ત્રીનો ભેટો થયો જેનું જીવન જોઈ એને સલામ કરવાનું મન થાય. એનો જીવન સંઘર્ષ અને મહેનત જોઈ એને નમન કરવાનું મન થાય. એને મને જીવતા શીખવ્યું. મારી પ્રેરણા બની. વધુ તો કઈ એના વિશે કહી શકું એમ નથી છતાં એટલું જરૂર કહીશ. એ માત્ર સ્ત્રી નથી. એક જીવતી વાર્તા છે. મારા જીવનમાં એનું હોવું એજ મારા માટે ગર્વની બાબત છે. ? #કેપ્ટન ?
વાહ. અરુણીમા જેવી સ્ત્રીઓને સલામ દિલથી.. આપે આ વાત સાથે આપણા દેશનું એક ચિત્ર પણ ઊભું કરી આપ્યું. અરુણીમા માટે સન્માનની સાથે દુઃખ પણ થાય એની સાથે જે થયું એ સાંભળીને. પણ પરિસ્થિતિને પકડીને બેસી રહેવા કરતાં જે છે એને જ હકીકત માની આગળ વધવું જ જરૂરી છે. જે અરુણીમાએ કર્યું. સો સો સલામ.
Ohh..i heard about her..but i didn't know that she lost her leg before this..Seriously, extremely proud moment.?
hats off to the "lady king"